નવા સંસદ ભવનની તસવીરો આવી સામે

નવા સંસદ ભવનની તસવીરો આવી સામે
નવા સંસદ ભવનની તસવીરો આવી સામે
નવા સંસદ ભવન ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જશે. હાલ તો સંસદ અંદરથી શાનદાર દેખાઈ રહી છે તેવા ફોટો સામે આવ્યા છે. નવા સંસદ ભવનની ઘણી તસવીરો સામે આવી છે. દેશની સૌથી મોટી લોકશાહીનું સૌથી મોટું મંદિર એટલે કે સંસદ ભવન ટૂંક સમયમાં બનીને તૈયાર થશે. નવી વૈભવી સંસદ દેશની નવી ઓળખ બનશે.  નવા સંસદ ભવનની ઘણી તસવીરો સામે આવી છે. મહત્વનું છે કે અમદાવાદની કંપનીએ ડિઝાઈન કરી છે.  સંસદના નવા ભવનમાં 1200થી વધારે સાંસદો એક સાથે બેસી શકશે જેમાં 888 સાંસદ લોકસભા અને 384 સાંસદ રાજ્યસભામાં બેસી શકશે.
નવા સંસદ ભવનની તસવીરો આવી સામે સંસદ ભવન