દુબઈમાં 35 માળની ઈમારતમાં આગ

દુબઈમાં 35 માળની ઈમારતમાં આગ
દુબઈમાં 35 માળની ઈમારતમાં આગ
વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા પાસે આવેલી એક 35 માળની ઈમારતમાં આગ લાગી લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ઈમારતમાં આગ લાગી તે ઈમાર ગગનચુંબી ઈમારત એમાર સ્કાયસ્ક્રેપર (The Emaar skyscraper)ના નામે ઓળખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

એમાર ડેવલપર્સે બુલવાર્ડ વોક નામના 8 ટાવર બનાવ્યા હતા. એમાર સ્કાયસ્ક્રેપર આમાંનો જ એક ટાવર છે. આગ લાગ્યા બાદ ઈમારતમાં હાજર લોકોને બચાવી લેવાયા હતા. આ દરમિયાન કોઈને ગંભીર ઈજા થઈ નથી. ફાયરની ટીમના જવાનોએ જણાવ્યું હતું કે ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here