તુર્કી અને સીરિયામાં 14 દિવસ પછી ફરી એકવાર સોમવારે રાતે 8.04 વાગે ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. સોમવારના ભૂકંપના આંચકા લેબેનોન, ઈઝરાયલ અને સાયપ્રસમાં પણ અનુભવાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, વધુ આફ્ટરશોક્સનો સામનો કરવો પડી શકે છે.રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 6.4 રહી. ભૂકંપનું કેન્દ્ર અંતાક્યા ક્ષેત્રનું હતાય શહેર હતું. ભૂકંપની ઊંડાઈ 2 કિલોમીટર સુધી રહી હતી. ભૂકંપ આવ્યા પછી આફ્ટક શોક્સની તીવ્રતા 3.4 થી 5.8 રહી. જેના લીધે 3 લોકોના મોત થયા છે અને 294 લોકો ઘાયલ થઈ ગયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here