યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા આવતી 30 અને 31 જાન્યુઆરીએ બે-દિવસીય દેશવ્યાપી હડતાલનું પાડવાનું એલાન કર્યું છે.બેન્ક કર્મચારીઓ માટે 11માં વેતનપંચની ભલામણોના અમલના સંબંધમાં આ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
અમુક મુદ્દા એગ્રીમેન્ટને લગતા છે. જેમ કે, બેન્કોમાં પાંચ-દિવસનું સપ્તાહ લાગુ કરવા, પેન્શન અપડેટ કરવા, તમામ વર્ગોમાં નવા કર્મચારીઓની ભરતી કરવાનો સમાવેશ થાય છે. હડતાલને કારણે બેન્કોમાં કામકાજને માઠી અસર પડશે. 28 જાન્યુઆરીએ મહિનાના ચોથા શનિવારની અને 29 જાન્યુઆરીએ રવિવારની રજા હશે. આમ, સતત ચાર દિવસ બેન્કો બંધ રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here