આકાશમાં અનોખી ખગોળીય ઘટના જોવા મળી હતી. આવી ઘટના ક્યારેય જોવા મળી નથી. તો ચંદ્ર, ગુરુ અને શુક્ર એક લાઈનમાં જોવા મળતાં આ ઘટનાના ફોટો સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા અને સૌ કોઈએ આકાશ તરફ નજર નાખીને આ ઘટના નિહાળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
સાંજે 6:37 વાગ્યે સુર્યાસ્ત થયા બાદ આકાશમાં ચંદ્રોદય થયો હતો અને ચંદ્ર નીચે ગુરુ અને તેની નીચે શુક્ર આ એક લાઈનમાં જોવા મળ્યા હતા. જેને લઈને શહેરીજનોમાં કૌતુક લાગ્યું હતું અને સૌ કોઈ આકાશ તરફ નજર કરીને આ ઘટના નિહાળી હતી. તો ઘટનાના ફોટા પણ યાદગીરી રૂપે ક્લિક કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને સ્ટેટસ પર મુક્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here