ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બન્ને હળવા મને વાતચીત કરતા જોવા મળ્યાં હતા. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પીએમ મોદીને કહ્યુ હતુ કે ‘તમારી લીડરશીપમાં થયેલા કામો જોઈને પ્રેરણા મળી’.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય મૂળના ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પિચાઈ અને મોદી વચ્ચેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવાઈ હતી.મુલાકાત દરમિયાન પિચાઈએ ભારતના જી-20ની અધ્યક્ષતાને સપોર્ટ આપવાની ખાતરી આપી હતી બન્ને નેતાઓએ લગભગ અડધો કલાક સુધી વાતચીત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here