કોરોના વાઇરસ આપણી સાથે જ રહેશે : WHO

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...

જાપાનમાં છ મહિનામાં પહેલીવાર કોરોના ઇમરજન્સી હટાવવાની જાહેરાત

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ઉત્પત્તિની નવેસરથી ફરી તપાસ કરવા માટે 20 વિજ્ઞાાનીઓની ટીમની રચના કરી છે જે ચીન અને અન્ય સ્થળોએ જઇને તપાસ કરશે. આ ટીમમાં લેબ સિક્યોરિટી, બાયોસિક્યોરિટી, જેનેટિસ્ટ અને એનિમલ ડિસિઝ નિષ્ણાતો સામેલ છે. દરમ્યાન જાપાનમાં છ મહિનામાં પહેલીવાર કોરોના ઇમરજન્સી હટાવવાની જાહેરાત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેથી ચેપ ધીમો પડે તો અર્થતંત્રને ફરી વેગવાન બનાવી શકાય.દૃુનિયામાં કોરોનાના નવા બે લાખં કરતાંં વધારે કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 233,297,307 થઇ હતી. જ્યારે 3,513 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 47,73,123 થયો હતો.

યુએસએમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 43,947,764 થઇ છે જ્યારે મરણાંક 7,09,192થયો છે. ટેક્સાસમાં અને કેલિફોર્નિયામાં સૌથી વધારે 64,659 અને 68,944 જણાના મોત થયા હતા.

ન્યુયોર્ક અને ફલોરિડામાં કુલ કોરોના મરણાંક 50 હજાર કરતાં વધી ગયો છે. ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યુયોર્કમાં સરેરાશ પાંચ હજાર કરતાં વધારે કોરોના વાઇરસ નવા કેસો નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના સાઉથ-ઇસ્ટ રિજનના રિજિયોનલ ડાયરેકટર પૂનમ ખેત્રપાલ સિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોના વાઇરસ લાંબા સમય સુધી પ્રસરતો રહેશે.

Read About Weather here

લાંબા ગાળે કોરોના મહામારી કોરોના રોગચાળામાં ફેરવાશે પણ તેનો આધાર સમુદાયમાં કોરોનાના ચેપ સામે પ્રતિકારકતા ચેપ દ્વારા કે કોરોનાની રસી દ્વારા કેટલી વિકસી છે તેના પર નિર્ભર છે. તેમણે જણાવ્યું હતું કે આપણે વાઇરસના નિયંત્રણમાં રહેવાને બદલે તેના પર નિયંત્રણ મેળવવાની સ્થિતિ હાંસલ કરવી જોઇએ.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here