એકબીજા સાથે 50 વાહનો અથડાયા…!

એકબીજા સાથે 50 વાહનો અથડાયા…!
એકબીજા સાથે 50 વાહનો અથડાયા…!
ચીનના હુનાન પ્રાંતમાં શનિવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આમાં 16 લોકોના મૃત્યુ થયાં હતાં, જ્યારે 66 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 8ની હાલત ગંભીર છે. રિપોર્ટસ અનુસાર અકસ્માતના સમયે હાઇવે પર 10 મિનિટમાં 50 વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેથી કેટલાક વાહનોમાં આગ લાગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

માર્ગ અકસ્માત પછી, પોલીસે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, તે બહુ-વાહન અથડામણ હતી જેમાં અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. તપાસ ચાલુ છે કે, આ અકસ્માતની શરૂઆત કેવી રીતે થઇ અને એક વારમાં આટલા વાહનો કેવી રીતે અથડાયા. અકસ્માતની જાણકારી મળતા જ ઈમરજન્સી સર્વિસીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. તેમજ ઘાયલ લોકોને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here