ઉત્તરાખંડમાં સ્કૂલ બસ-ટ્રક વચ્ચે અકસ્માત

ઉત્તરાખંડમાં સ્કૂલ બસ-ટ્રક વચ્ચે અકસ્માત
ઉત્તરાખંડમાં સ્કૂલ બસ-ટ્રક વચ્ચે અકસ્માત
ઉત્તરાખંડના સિતારગંજમાં એક સ્કૂલ અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ બસ પલટી જતાં બે સ્ટુડન્ટ્સના મોત થયા છે.ઉપરાંત અન્ય ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સિતારગંજની એક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે બસમાં 6 શિક્ષકોના સ્ટાફ સહિત કુલ 56 લોકો સવાર હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ અકસ્માતમાં બસમાં સવાર કેટલીક વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરંતુ સત્તાવાર રીતે કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. બે સ્ટુડન્ટના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં ઘાયલ સ્ટુડન્ટ્સની સારવાર પર જોર આપવામાં આવ્યો છે.

Read About Weather here

ઘટનાસ્થળેથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સૌથી પહેલાં ત્યાં હાજર સ્થાનિકો મદદ માટે દોડી ગયા હતા. સ્થાનિકોએ લોહીલુહાન વિદ્યાર્થીઓને બસની બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here