આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.લીંબડીના ભોયકા ગામે છેલ્લા 11 વર્ષથી વગર વિહાયા ગાય દિવસનું 6 લિટર દુધ આપે છે

રામદેવપીરના મંદિરે ત્રણ વર્ષની ગાયની વાછરડી દાનમાં આવી હતી

દાનમાં આવ્યા બાદ છેલ્લા 11 વર્ષથી બચ્ચાને જન્મ આપ્યાં વિના દુધ આપે છે

2. અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત, રાજ્યમાં 158 નવા કેસ સામે 243 દર્દી રિકવર

3. દાહોદના ગોપી શેઠ અમિતાભને ભગવાન માને છે, અમેરિકામાં ઘરની બહાર 60 લાખ રૂપિયાનું સ્ટેચ્યૂ મૂક્યું

Visit Saurashtra Kranti Homepage here

4. કેરળની પ્રસિદ્ધ નહેરુ ટ્રોફી નૌકા સ્પર્ધામાં ડાબેરી CMએ અમિત શાહને આમંત્રણ આપતા કોંગ્રેસ નારાજ, સરકારનો ખુલાસો માગ્યો

5. રાજ્ય સરકારની કડક કાર્યવાહી છતાં હજુ 18 હજાર ઢોર રસ્તા પર

રાજ્ય મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા ત્રણ દિવસમાં 8 હજાર ઢોર પકડ્યાં, 844 FIR; હજુ 40% પકડવાના બાકી: પાલિકાઓએ ચાલુ વર્ષમાં 33,806 ઢોર પકડ્યાં

6. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સમાં હજુ પણ 10 હજારને પ્રવેશ મળ્યો નથી

4 રાઉન્ડને અંતે વિદ્યાર્થીઓને પસંદગીની કોલેજ મળતી નથી: ​​​​​​​ચોઇસની કોલેજના આગ્રહને લીધે 2600એ પ્રવેશ ન લીધો

7. દિવાળી સુધીમાં દિલ્‍હી – મુંબઇમાં 5G સેવા શરૂઃ અંબાણી

રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીની ૪૫મી એજીએમને સંબોધન કરતા મુકેશ અંબાણી : ડીસે. ૨૦૨૩ સુધીમાં સમગ્ર દેશમાં 5G સેવા શરૂ થઇ જશે : રિલાયન્‍સ 5G માટે 2 લાખ કરોડ રૂપિયાનું નિવેશ કરશેઃ રિલાયન્‍સ ભારતનું સૌથી મોટુ કરદાતા : કંપનીએ 2.32 લાખ નોકરી આપી : રિલાયન્‍સ ગ્રુપના રિટેઇલ બિઝનેસને લીડ કરશે ઇશા અંબાણીઃ મુકેશ અંબાણીનું એલાન

8. ૩૬ મી નેશનલ ગેમ્સની નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત ભાવનગરમાં રમાશે

ત્રણેય રામતોના રાષ્ટ્રીય કક્ષાના 688 ખેલાડીઓ ભાવનગરનાં મહેમાન બનશે

9. પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ દોઢ વર્ષમાં 7500 શસ્ત્રક્રિયા : ભુજની જી.કે. જનરલ અદાણી હોસ્‍પિટલને પુરસ્‍કાર

Read About Weather here

10. ભાજપ સ્ત્રી સશકિતકરણમાં માનનાર પક્ષ છે : ડો. રાજેશ્વરીબેન

મહિલા સભ્યોનું કોઇ સાંભળ્યુ ન હોય તે વાત પાયાવિહોણી ગણાવતા આરોગ્ય સમિતિ ચેરમેન

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here