આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.કચ્છના રાપરની 70 વર્ષની મહિલાએ લગ્નનાં 45 વર્ષ પછી ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો

સંતાન ઝંખતા રાપરના દંપતીની વહારે વિજ્ઞાન

2. દશેરાએ ગાંઠિયા-જલેબી ખાવાની પરંપરા:ગાંઠિયા-જલેબીના ભાવમાં 20%નો વધારો છતાં રૂ. 1 કરોડના ખવાશે

ગાંઠિયા-જલેબી પચી ગયા પછી રિપોર્ટ આવશે ખાવા લાયક હતા કે નહીં

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. જેલના વોર્ડમાં 250 કેદીઓની સાથે રહેશે, જ્યાં પડખું ફેરવવું પણ મુશ્કેલ; લાઈનમાં ઊભા રહીને ખાવાનું લેવું પડશે

આર્યન હાલ તો 20 ઓક્ટોબર સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં જ રહેશે

4. કોરોનાકાળમાં કંટાળો દૂર કરવા હાઇકિંગ કરવા જઇને ભૂલા પડ્યા બાદ રેસ્ક્યૂ માટેની ફી તરીકે મોટી રકમ ચૂકવવી પડશે

ટોર્ચ, પાણી વિના લોકો જંગલો, પહાડોમાં નીકળી પડે છે, નવા નિશાળિયા મોટી સંખ્યામાં

5. બાઈડેન તંત્રમાં સુસ્તી, ભારતીયોની લાખો ગ્રીનકાર્ડની અરજી બરબાદ

અમેરિકન સિસ્ટમમાં સુસ્તીની કિંમત અમેરિકામાં કામ કરતા લાખો ભારતીયોએ ભોગવવી પડી રહી છે. આ સુસ્તીના કારણે લાખો ગ્રીનકાર્ડ અરજી કચરાના ઢગલામાં જતી રહી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકામાં 10 લાખથી વધુ ગ્રીનકાર્ડ અરજીનું પ્રોસેસિંગ નથી થઈ શક્યું, જેના કારણે આ લોકોએ જ નહીં, પરંતુ એ કંપનીઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં તેઓ કામ કરે છે.

6. ફેસબુક પર પત્રકારો, નેતાઓ કે સેલિબ્રિટીની ઠેકડી ઊડાવવી ભારે પડશે, સેક્સ્યુઅલ કન્ટેન્ટ પોસ્ટ કરશો તો અકાઉન્ટ બૅન થઈ જશે

ઇનબોક્સમાં ડાયરેક્ટ મેસેજ મોકલવાના નિયમમાં પણ ચેન્જ આવશે

7. માંજરેકરનું વિવાદિત નિવેદન:ઈન્ડિયન ટીમના સ્ટાર સ્પિનરને આડે હાથ લીધો, કહ્યું- અશ્વિન જેવા ખેલાડીને તો હું મારી ટીમમાં પણ ન રાખું; બોલિંગ મુદ્દે સવાલ ઉઠાવ્યો

8. પાકિસ્તાને અફઘાનિસ્તાન જતી ફલાઈટ્સ રદ કરી, તાલિબાન પર દરમિયાનગીરીનો આરોપ

પાકિસ્તાનના ‘આજ ટીવી’ મુજબ PIAએ કાબુલથી ઈસ્લામાબાદની ટિકિટની પ્રાઈઝ લગભગ 4 લાખ પાકિસ્તાની રૂપિયા કરી દીધી છે.

9. બોલીવુડ એકટ્રેસ નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝને ઈડીની નોટિસ

200 કરોડના મની લોન્ડરીંગ કેસમાં… કૌભાંડનો માસ્ટ૨ માઈન્ડ સુકેશ ચંશેખ૨ જેલમાં : એકટ્રેસને સાક્ષી તરીકે નિવેદન આપવા બોલાવાઈ

Read About Weather here

10. પહેલીવાર નાસાનું યાન સૂર્ય મંડળની પેલે પાર જશે

ધરતી પર પાણી કયાંથી આવ્યું, સૂર્ય મંડળની ઉત્પત્તિનો તાગ મેળવવા..

શનિવારે લ્યુસી એસ્ટેરોઈડ સ્પેસ ક્રાફટ લોન્ચ થશે: યાન 12 વર્ષની યાત્રા દરમિયાન સૂર્ય મંડળના લઘુ ગ્રહોનું અધ્યયન કરી જાણકારી મોકલશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here