આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.સાયબર સિક્યોરિટી હવે નવી ઇન્ડસ્ટ્રી; ગુજરાતમાં 7500 કરોડનું માર્કેટ, ડિજિટલ લેવડ-દેવડમાં 120%નો વધારો

ભારતમાં 2021માં ડેટા ચોરીથી 2.21 મિલિયન ડૉલરનું નુકસાન. રાજ્યમાં સાયબર ફ્રોડ 30% વધ્યા, માત્ર 15% કંપનીઓ જ સાયબર હુમલા સામે સુરક્ષિત. ગુજરાતમાં સાયબર ફ્રોડની રોજની સરેરાશ 500 ઘટના, માત્ર 40-50 કેસમાં ફરિયાદ થાય છે

2. સુરતમાં 1500 છાત્રો માટે 200 કરોડમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની હોસ્ટેલ બનશે, દશેરાએ PM મોદી ભૂમિપૂજન કરશે

વાલક પાટિયા ખાતે આકાર પામનારી હોસ્ટેલનું 15મીએ ખાતમુહૂર્ત

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. રાજસ્થાન હોસ્પિટલનાPM યોજનામાં ગોટાળા પકડાયા, હોસ્પિટલને નોટિસ આપી ખુલાસો મગાયો

4. અફઘાનિસ્તાનમાં શિયા મસ્જિદમાં ફિદાયીન હુમલો, 300થી વધુ લોકો નમાઝ પઢવા પહોંચ્યા હતા; ISIS-K પર શંકા

5. ટ્રેન ખડી પડી, બિલ્ડિંગ ડોલ્યા, સ્ટુડિયોમાં એન્કર હલબલી ગયા, જુઓ ભૂકંપથી ધ્રૂજેલા ટોક્યોના 10 શૉકિંગ દૃશ્યો

6. કોમર્શિયલ વ્હીકલની ડિમાન્ડ વધી, થ્રી-વ્હીલરમાં 50% અને કોમર્શિયલ વ્હીકલમાં 46%નો ગ્રોથ નોંધાયો, ટ્રેક્ટરનું વેચાણ ઘટવાથી ઓવરઓલ સેલ્સ 5% ઘટ્યું

7. હવે વ્હોટ્સએપ સ્ટેટસ સિલેક્ટેડ કોન્ટેક્સથી છુપાવી શકાશે, ટૂંક સમયમાં નવું ફીચર ગ્લોબલી લોન્ચ થશે

નવી અપડેટમાં ‘My contacts except’નો ઓપ્શન મળશે. એન્ડ્રોઈડ બીટા યુઝર્સ પર ટેસ્ટિંગ સફળ રહ્યા બાદ ગ્લોબલી આ ફીચર લોન્ચ થશે

8. મહિન્દ્રા XUV700ને મળ્યું બંપર બુકિંગ, 1 કલાકમાં 25,000 ગાડીઓ બુક થઈ, નવાં પ્રાઇસ લિસ્ટ સાથે બુકિંગ ફરી એકવાર શરૂ

9. ઈમ મેગેઝિને કવર પેજ પર CEOનો ફોટો ઉમેરી ‘ડિલીટ ફેસબુક’નું કેપ્શન આપ્યું, હોગેનના ખુલાસા બાદ કંપનીના ખરાબ ચોઘડિયા શરૂ થયાં

રિપોર્ટ પ્રમાણે, ખોટી સૂચનાઓ અને નફરત ફેલાવતી પોસ્ટ સામે કામ કરનાર ટીમને કંપનીએ વિખેરી નાખી. ફ્રાંસેસ હોગેનના ફેસબુક વિરુદ્ધના ખુલાસા બાદ કંપની પોતાનાં સ્વાભિમાન ગુમાવી રહી છે

Read About Weather here

10. ‘એનિમલ’ ફિલ્મ માટે રણવીરકપુરે એક સાથે 6 મહિનાની ડેટ ફાળવી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here