આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સામાન લઈને હોસ્ટેલની બહાર નીકળી ગયા, સુવિધા નહીં મળે ત્યાં સુધી કેમ્પસમાં રહેશે

સરકારી એજન્સીએ જ હોસ્ટેલ વિદ્યાર્થિનીઓને રહેવા માટે અસુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો છે. બે દિવસ પહેલાં જ વિદ્યાર્થીઓએ પાણી અને ગંદકીના મુદ્દે ડોલ લઈને રોડ પર રેલી કાઢી હતી

2. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ ચર્ચામાં આવેલા રાકેશ ઝુનઝુનવાલા હવે પોતાનું ‘આકાશ’ બનાવશે, એરલાઇન્સ શરૂ કરવાની તૈયારીમાં

ટૂંક સમયમાં ઝુનઝુનવાલા લો-કોસ્ટ એરલાઇન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. ઝુનઝુનવાલાની સ્ટોક વેલ્યૂ છે રૂ. 22,300 કરોડ, તેમાંથી 50% તો માત્ર ટાટા ગ્રુપમાંથી કમાણી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. મૈસૂરમાં આજથી દશેરા, અભિમન્યુ 800 કિલો વજનની અંબાડી લઈ જશે, ચામુંડેશ્વરી મંદિરમાં સ્થાપના કરાશે

પેલેસમાં એક હજારથી વધુ પ્રકારનાં ફૂલ, કોરોનાના કારણે જીવંત પ્રસારણ કરાશે

4. 90ની સ્પીડથી આવતી થાર જીપે 8 ખેડૂતોને કચડી નાખ્યાં, પાછળથી ઈનોવા અને સ્કોર્પિયો પણ નીકળી હતી

5. તારામંડળથી પણ ખુશીઓ મનાવી શકાય ઘોંઘાટ કરતા ફટાકડા જરૂરી નથી: સુપ્રીમ

કોર્ટે કહ્યું- ગ્રીન ફટાકડાની આડમાં પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ ના કરી શકાય

લોકો ઉજવણી કરે છે, ફટાકડા પર પ્રતિબંધથી અનેક બેકાર થશે

6. મુંદ્રા પોર્ટથી જપ્ત 2988 કિલો ડ્રગ્સ કેસની તપાસ હવે NIAના હવાલે

આયાતકાર દંપતી, રાજકુમાર સહિત અન્યો વિરુદ્ધ NDPS સહિતની કલમો તળે ગુનો દાખલ

DRI દ્વારા અત્યાર સુધી આખા દેશથી 10 જેટલા લોકોની અટકાયત થઈ ચુકી છે

7. ફેસબુક બાળકો અને લોકશાહી માટે મોટો ખતરો, તેને કાબૂમાં કરવું જરૂરી

પૂર્વ ડેટા પ્રમુખ હોગેને અમેરિકી સેનેટમાં સાક્ષી પૂરી

8. અમેરિકામાં નવો ટ્રેન્ડ : મહિલાઓની તુલનાએ પુરુષોમાં એકલા રહેવાની ઇચ્છા વધી, એક તૃતીયાંશ અપરિણીત પુરૂષો માતા-પિતા સાથે રહે છે

પ્યૂ રિસર્ચનો દાવો – ત્રણ દાયકામાં એકલા રહેનારા વયસ્કોની સંખ્યામાં 9% વધારો

9. સવારના 9.30 વાગ્યાથી જિયોના નેટવર્કમાં મુશ્કેલી, ઇન્ટરનેટ સર્ફિંગ ધીમું થતાં અને કોલ ન જતાં યુઝર્સ અકળાયા

અત્યાર સુધીમાં હેશટેગની સાથે નેટવર્કની ફરિયાદને લઈને લગભગ સાડા 5 હજાર ટ્વિટ કરવામાં આવ્યા છે

Read About Weather here

10. T-20 વર્લ્ડ કપની વોર્મઅપ મેચનું શેડ્યૂલ જાહેર, દિગ્ગજ ટીમ 18-20 ઓક્ટોબરે સામ-સામે મેચ રમશે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here