આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

    77 વર્ષીય નટુકાકા છેલ્લાં એક વર્ષથી કેન્સરની સારવાર કરાવતા હતા,

2. RCBના બેટર પડ્ડિકલને થર્ડઅમ્પાયરે નોટઆઉટ આપતા વિવાદ સર્જાયો; રાહુલ ફિલ્ડ અમ્પાયર સાથે ઝઘડી પડ્યો

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. લક્ઝૂરિયસ ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી:આ જ ક્રૂઝમાં નવરાત્રિમાં પાર્થિવ ગોહિલ ગરબાની રમઝટ બોલાવાનો હતો, અનેક ગુજરાતીઓ લેવાના હતા ભાગ

    એક સમયે કેરેબિયન સમુદ્રની શાન હતું આ ક્રૂઝ. એક સાથે 1840 પેસેન્જર્સ માણી શકે છે દરિયાની સફર

4.પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે; પેટ્રોલમાં લિટરે 25 પૈસા, ડીઝલમાં 30 પૈસાનો વધારો

    પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે એક પણ વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોવના ભાવમાં લિટરે 25 પૈસાનો જ્યારે ડીઝલના ભાવમાં લિટર દીઠ 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સતત ત્રીજા દિવસે ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓે જણાવ્યું હતું કે ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને કારણે આ ભાવ વધારવામાં આવ્યા છે.

5. તૃણમૂલ રાષ્ટ્રવ્યાપી થઇ રહી છે, અભિષેક નરાજ્યાભિષેકથનો પાયો નાખી રહ્યા છે

    સુપ્રીમો મમતાએ અન્ય રાજ્યોમાં તેમના ભત્રીજાને રાજકીય કમાન સોંપી

6. ઈતિહાસમાં પહેલીવાર સાર્વજનિક દુર્ગા પૂજા મહિલા પૂજારીઓ કરાવશે; પૂજામાં શ્લોક, મંત્રોચ્ચાર સાથે રવિન્દ્ર સંગીત પણ હશે

    પૂજાની નવી પરંપરા – ડાબેથી પોલોમી, સેમાંતી, નંદિની અને રુમા. દ. કોલકાતા ક્લબે આ વખતે પૂજાની થીમ નદેવીમાંની પૂજા માતાઓ દ્વારાથ રાખી છે

7. લોન્ચ થયા બાદ સૌથી સસ્તી કિંમતે ‘આઈફોન 12 મિની’ ખરીદવાની તક, આઈફોન 12 ની કિંમત ₹50,000 કરતાં ઓછી

     આઈફોન SE 2020નાં  64GB વેરિઅન્ટની ખરીદી સેલમાં 25,999 રૂપિયામાં કરી શકાશે. ગૂગલ પિક્સલ 4a ખરીદી પર પિક્સલ બડ્સ A સિરીઝ TWS ઈયરબડ્સ પર 50%નું ડિસ્કાઉન્ટ મળશે

8. હોસ્પિટલોમાં ICU બેડની અછત; હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા જૂન કરતાં 20 ગણી વધી

     અમેરિકામાં હજુ અનેકે રસી ના લેતાં સંક્રમણ વકર્યું

9. અદાણી હવે શ્રીલંકામાં બનાવશે પોર્ટ, 5190 કરોડનું રોકાણ કર્યું

  ચીનને જવાબ આપવા ભારત પણ કોલંબો પહોંચ્યું. લંકામાં પોર્ટ સંભાળનારી આ પહેલી ભારતીય કંપની હશે

Read About Weather here

10.મિડલ ક્લાસ અને યુવાવર્ગને આકર્ષવા તનિષ્ક અને કલ્યાણ જેવા ટોચના ટ્રેડિશનલ જ્વેલર્સે ડિજિટલ ગોલ્ડ વેચવાનું શરૂ કર્યું

    સોનાના ભાવમાં મોટી વધઘટથી લોકો ડિજિટલ ગોલ્ડ તરફ વળી રહ્યા છે. કલ્યાણ અને તનિષ્કના પ્લેટફોર્મ પર માત્ર રૂ. 100માં સોનું ખરીદી શકાશે

બેન્કો અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપનીઓ ડિજિટલ ગોલ્ડ વેચતી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here