આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. હેરોઈનનો વિક્રમજનક જથ્થો આવ્યો, પોર્ટ અંધારામાં કેમ રહ્યું? – NDPC કોર્ટ

     વિશેષ કોર્ટે પોર્ટની ભુમિકા પર શખ્ત ટીપ્પણીઓ કરી તપાસના આદેશ આપ્યા

2. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 52 ડેમ ઓવરફ્લો ભાદર-1ના 29 દરવાજા 7 ફૂટ ખોલાયા, રાજકોટ જિલ્લાના 21 ડેમ છલકાયા

    ભાદર ડેમ ઓવરફ્લો થયા બાદ તેના તમામ 29 દરવાજા 7 ફૂટ ખોલાતા ભાદર નદી ગાંડીતૂર થઇ હતી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. રાજકોટમાં 103 વર્ષમાં સૌથી વધુ 54.4 ઈંચ, સિઝનનો રેકોર્ડ તૂટવામાં હવે 1.52 ઈંચનું છેટું

     1917 થી લઇને 2021 સુધીમાં એટલે કે 103 વર્ષમાં રેકોર્ડબ્રેક વરસાદ 2019માં થયો હતો. જે 54.4 ઈંચ થયો છે. જ્યારે આ વખતે સિઝનનો કુલ વરસાદ 52.88 ઈંચ છે. આ રેકોર્ડ તૂટવાને હવે 1.52 ઈંચ વરસાદની જ કમી છે.

4. જડબા, ગળા અને હાથમાં દુખાવો પણ હાર્ટ અટેકની તરફ ઈશારો કરે છે, પગમાં સોજો અને બેચેની થાય તો ડોક્ટરની સલાહ લેવી

    પગ અને પંજામાં સોજાના ઘણા કારણો હોય છે. જો તમે હૃદય રોગના રિસ્ક ઝોનમાં છો તો આ લક્ષણને અવગણશો નહીં. જો તમે હૃદયના દર્દી છો અને ઊધરસ નથી મટતી તો તમે રિસ્ક ઝોનમાં છો

5. નશામાં ધૂત 29 વર્ષીય મહિલાએ એક્સ બોયફ્રેન્ડના ઘરે જઈને તોડફોડ કરી, અઢી લાખ રૂપિયાનું નુકસાન કર્યા પછી બોલી, નમને પસ્તાવો થાય છેથ

    લોરેન અને જેમ્સ 18 મહિના પહેલાં છૂટા પડ્યા હતાં. બ્રેકઅપ પછી બંને દીકરીઓ જેમ્સ સાથે રહે છે

6. વ્યક્તિના પેટમાં 42 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું, 908 ગ્રામ સોનું ગુદામાર્ગમાં સંતાડવામાં આવ્યું હતું

    ગુદામાર્ગમાં આશરે 908 ગ્રામ વજનના સોનાના ચાર પેકેટ મળી આવ્યા હતા. એક્સ-રેમાં વ્યક્તિના ગુદામાર્ગમાં સોનાની પેસ્ટ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા

7. હર્ષલે મુંબઈ વિરૂદ્ધ હેટ્રિક લીધા પછી સેલિબ્રેશનમાં વિરાટ-સિરાજને ઈજા પહોંચાડી; મેચ પછીની ઘટના અંગે કર્યો ઘટસ્ફોટ

8. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી પાકિસ્તાનના એટમી હથિયારો પર ખતરો, US આર્મીએ આપી બાઈડનને જાણકારી

    અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી દુનિયા સામે એક નવો ખતરો ઊભો થયો છે. અમેરિકી આર્મીના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ માર્ક મિલેના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તા પર તાલિબાનના કબજાની અસર પાકિસ્તાન અને તેમના ન્યુક્લિયર વેપન્સ પર પડી શકે છે.

9. ભારતનું બોલિંગ આક્રમણ શાનદાર, ટીમે રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડશે; મેચમાં બન્ને ટીમોની સ્થિતિ સમાન

   ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ મેથ્યુ મોટે કહ્યું – ભારતમાં મહિલા ક્રિકેટની લીગ યોજાવી જોઈએ

Read About Weather here

10. લવબર્ડ્સ રણબીર-આલિયા જોધપુરના જે રિસોર્ટમાં રોકાયાં હતાં એનું એક રાતનું ભાડું 1.65 લાખ રૂપિયા

    રણબીર કપૂરે 39મો જન્મ દિવસ 28 સપ્ટેમ્બરના રોજ સેલિબ્રેટ કર્યો હતો

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here