આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. આજથી નવરાત્રીનો શુભારંભ

રાજકોટની બજારમાં ફૂલના ભાવોમાં તેજી: પીળા ફૂલ ગોટાનો ભાવ 90 રૂપિયા કિલો   

2. રાજકોટમાં બે કલાકમાં 8 મી.મી. વરસાદ વરસ્યો

Visit Saurashtra Kranti Homepage here

3. પાવગઢ માં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

મધ્યપ્રદેશ અને રાજસ્થાન થી ભક્તો ઉમટયા: સવારે 4 વાગ્યાથી રોપ-વે સેવા શરૂ

4. ઉપલેટાની ચુનાની કંપની જેવા જ પેકીંગમાં રાજકોટમાં ચુનો વેંચતા પટેલ વેપારી સામે ગુનો

અમદાવાદથી આવો ચુનો ઉપલેટાનો સેલ્‍સમેન મંગાવી આપતો હોવાનું ખુલ્‍યું: એશિયન લાઇમના મેનેજર અરવિંદભાઇ મારૂની ફરિયાદ પરથી રોનક પટેલ વિરૂધ્‍ધ કાર્યવાહી

5. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વનડે સિરિઝમાં ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કર્યો, ઇંગ્લેંડને 3-0થી હરાવી

6. મુખ્યમંત્રીએ 36મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું, PM મોદી કરાવવાના છે ગેઈમ્સનો પ્રારંભ

7. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભયાનક માર્ગ અકસ્માત : 7 ના મોત, 10 ઇજાગ્રસ્ત

8. ભાગળના વૃદ્ધ 10 વર્ષથી ગામનો કચરો ઘરમાં લાવતાં પરિવારે છોડ્યા, હવે પાડોશી કંટાળ્યા

સ્ક્રિઝોફેનિયા રોગના વૃદ્ધ દર્દીની સ્થિતિ કફોડી: વૃદ્ધ ST ખાતામાં ક્લાર્ક હતા વૈજ્ઞાનિકો પ્રયોગો પણ કરતા

9. અમદાવાદના નવરંગપુરામાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા યુવકની ધરપકડ

Read About Weather here

યુવક પાસેથી રૂ.1.78 લાખની કિંમતનું ડ્રગ્સ કબજે કરાયું: પાન પાર્લર નજીક ડિલિવરી આપવા આવ્યો ત્યારે ઝડપી પાડ્યો

10. જીટીયુએ પરીક્ષામાં નકલ કરતા ઝડપાયેલા 361ને સજા ફટકારી

યુએફએમ કમિટીની સુનાવણીમાં કાર્યવાહી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here