કેન્દ્ર સરકારે દવાની ગુણવત્તા અને સાચી દવા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા મોટો નિર્ણય કર્યો હતો. હવે દવાઓ અને ઈન્જેક્શનના પેકિંગ પર બારકોડ લગાવાશે. આ વ્યવસ્થા આગામી વર્ષે 1 ઓગસ્ટથી લાગુ કરવાની તૈયારી છે. પ્રથમ તબક્કે દેશમાં વેચાતી દવાઓની 300 ટોપ બ્રાન્ડ પર બારકોડ લગાવાશે?
Visit Saurashtra Kranti Homepage here
બારકોડ લગાવવાથી કોઈપણ વ્યક્તિ દવા ખરીદતા મોબાઈલ ફોનથી યુનિક બારકોડ સ્કેન કરીને તે અસલી છે કે નકલી તથા રેપર પર કરાયેલા દાવાઓની ઓળખ કરી શકશે.બારકોડ સ્કેન કરતા જ ફોન પર દવાની બ્રાન્ડનું નામ, નિર્માતા કંપની, તેનું સરનામું, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ, કંપનીનું લાઈસન્સ નંબર તથા દવાની કિંમત આવી જશે. દવા કે ઈન્જેક્શનની દરેક સ્ટ્રીપ પર 14 ડિજિટવાળો યુનિક કોડ હશે. દરેક કંપની અને દરેક દવાની સ્ટ્રિપનો અલગ કોડ હશે?
Read About Weather here
આ દવાઓ પર બારકોડ લગાવાશે એસિલોક,એવોમાઈન, અઝિથ્રલ, બિટાિડન, બીકાસૂલ, કાલપોલ, કોવાડેક્સ, ડેક્સોના, ડોલો 650, ડાયનાપાર એક્યૂ, ઇકોસ્પ્રિન એવી, ફેબીફ્લૂ, ગ્રિલિંક્ટસ, કોરેક્સ ડીએક્સ, મેફટાલ સ્પાસ, મોનોસેફ ઈન્જેક્શન, મોન્ટેયર એલસી, પેન્ટોસિડ, રેનટેક, સુમો, ટેક્સિમ ઓ, ટેલમા, અલ્ટ્રાસેટ, ઝિફી સહિત કુલ 300 દવા આ યાદીમાં સામેલ છે?
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here