“હમારી છોરીઓ છોરો સે કમ નહીં હૈ” -ઓલિમ્પિકમાં ભારતની દીકરીઓનો શાનદાર દેખાવ

5 ગોલ્ડ સહિત 13 મેડલ ભારતને નામ
5 ગોલ્ડ સહિત 13 મેડલ ભારતને નામ

બોક્સિંગમાં મેરીકોમ અને બેડમિન્ટનમાં પી.વી.સિંધુની જીત

ટોક્યો ઓલિમ્પિકમાં યોજાયેલ બોક્સિંગમાં ભારતની એમસી મેરીકોમ અને ડોમાનિકન રિપબ્લિકની ગાર્સિયા હર્નડિઝને ૪-૧ થી હરાવી. વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચન્નુએ સિલવર મેડલ મેળવ્યો.

Subscribe Saurashtra Kranti here

આ ઉપરાંત બેડમિન્ટનમાં પીવી.સિંધુએ ગ્રુપ સ્ટેજમાં પોતાનો પ્રથમ મુકાબલો જીત્યો. ગ્રુપ જે. નાં મુકાબલામાં ઇઝરાયલની સેનિયા કેસેનીયા પોલિકાપોર્વાને હરાવી સિલવર મેડલ પોતાને નામ કર્યું હતું. પી.વી.સિંધુએ આ મેચ ફક્ત ૨૮ મિનીટમાં સમાપ્ત કરી હતી.આ દરમ્યાન તેણે સતત ૧૨ પોઈન્ટનો સ્કોર કર્યો હતો.

ટેનિસ મહિલા ડબલ્સ ઇવેન્સમાં ઇન્ડિયાની સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાએ પહેલા રાઉન્ડમાં સારા દેખાવ બાદ બીજા રાઉન્ડમાં યુકેનની સ્પર્ધક ટીમની નાદિયા અને લિયુડમ્યલા ભારી પડી હતી.

Read About Weather here

સાનિયા-અંકિતાની જોડીને ૦-૬, ૭-૬, ૧૦-૮ થી પરાસ્ત કરી હતી. આ ઉપરાંત પિસ્તોલ ઇવેન્ટમાં પિસ્તોલમાં ટેકનીકલ ખામી સર્જતા યુવા શૂટર મનુ ભાસ્કર ફાઈનલમાં ન પહોંચી શકી. મનુ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૫૭૫ પોઈન્ટ સાથે ૧૨ માં ક્રમાંકે તથા બીજી એક ભારતની શૂટર યશ્વિની દેસવાલ ૧૩ માં ક્રમાંકે રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here