મોરબી જિલ્લામાં પાણી..પાણી..

મોરબી જિલ્લામાં પાણી..પાણી..
મોરબી જિલ્લામાં પાણી..પાણી..

મેઘરાજાની મહેરબાનીથી તળાવ-નદી ઓવરફ્લો

લાંબા સમય બાદ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાએ ધમાલ મચાવી. મેઘરાજા મનમુકીને વરસ્યા હોય તેમ દરેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો.ગઈકાલે આખો દિવસ વરસાદ પડતા રોડ – રસ્તા નદી સમાન બન્યા અને તળાવ – ડેમ ઓવરફ્લો થયા.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

મોરબી જિલ્લામાં વરસાદથી તળાવો – ડેમ ઓવરફ્લો થયા. સ્તર ઉપર આવતા ઓવર – ફ્લો થયા. વાંકાનેરના રસ્તા સ્વિમિંગ પૂલ બન્યા. વરસાદી પાણીથી વીરડા ગામના તળાવની જળસપાટી વધી. આ ઉપરાંત ગામનો માટેલ ધરો બઢાવથી ઓવરફ્લો થઈ.રોડ – રસ્તા પર પાણી ભરાવાથી લોકોની અવર- જવરમાં મુશ્કેલીઓ પડી. લોકોના વાહનો પાણીમાં તણાય ગયા હતા.વરસાદના થોડા વિરામ બાદ વરસાદી પાણીનું સ્તર નીચે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here