વિશ્વના સૌથી સુરક્ષીત શહેર નામ જાહેર

વિશ્વના સૌથી સુરક્ષીત શહેર નામ જાહેર
વિશ્વના સૌથી સુરક્ષીત શહેર નામ જાહેર

પ્રથમ 50 શ્રેષ્ઠ શહેરોમાં દિલ્હી અને મુંબઇને પણ સ્થાન

વિશ્વના સૌથી સુરક્ષીત ગણાતા શહેરોની યાદીમાં સૌથી ટોચ પર ડેનમાર્કની રાજધાની કોપનહેગન શહેરને સ્થાન મળ્યું છે. ડેનમાર્કનું પાટનગર સૌથી વધુ 82.4 પોઇન્ટ મેળવીને વિશ્વનું સૌથી સુરક્ષીત શહેર જાહેર થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્વના સૌથી સુરક્ષીત ગણાતા શહેરોની યાદીમાં પ્રથમ 50માં દેશના પાટનગર નવિ દિલ્હી અને મુંબઇને પણ સ્થાન મળ્યું છે.બીજા ક્રમે કેનેડાના ટોરંટો શહેરને સ્થાન મળ્યું છે. આ યાદીમાં ત્રીજા ક્રમે સીંગાપોરને જગ્યા મળી છે. ત્યારબાદ ચોથા ક્રમે સીડની, પાંચમાં સ્થાને ટોકીયો, છઠ્ઠા સ્થાને એમસ્ટરડેમ, સાતમાં સ્થાને વેલીગ્ટન, આઠમાં સ્થાને હોંગકોંગ, નવામાં સ્થાને મેલ્બોર્નને સ્થાન મળ્યું છે.

Read About Weather here

આશ્ર્ચર્ય જનક રીતે સમૃધ્ધ ગણાતા યુરોપીય દેશ સ્વીડનના સ્ટોકહોમ શહેરને આ યાદીમાં 10મું સ્થાન મળ્યું છે. કોઇપણ શહેરમાં ડિઝીટલ અને આરોગ્ય માળખુ તેમજ વ્યકિતગત અને પર્યાવરણ સુરક્ષાના માપદંડોના આધારે શહેર કેટલું સુરક્ષીત છે એ નક્કી કરવામાં આવે છે. પ્રથમ 50ની યાદીમાં નવી દિલ્હી અને મુંબઇ પણ સ્થાન મેળવી શકયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here