કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર

કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર

2 જવાન ઘાયલ, કુલગામના ચિમેર ક્ષેત્રમાં સાંજથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ

જમ્મુ-કાશ્મીરના ફૂલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં વધુ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ કુલ 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. બે જવાન પણ ઘાયલ થયા છે.

Subscribe Saurashtra Kranti here

કુલગામના ચિમેર ક્ષેત્રમાં બુધવાર સાંજે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયો જે કલાકો સુધી ચાલ્યો હતો. એન્કાઉન્ટરની શરૂઆતમાં 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

આનાથી પહેલા મંગળવારે શ્રીનગરના પારિંપોરામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.

Read About Weather here

પારિંપોરા વિસ્તારમાં સોમવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ લશ્કર કમાન્ડર અબરાર સહિત બે આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકી જે ઘરમાં છૂપાયા હતા, તેને સુરક્ષાદળોએ ઉડાવી દીધો હતો. આતંકીઓ પાસેથી બે એકે-47 રાઈફલ મળી આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here