શિવભક્તો હોડી લઈને પણ દર્શન માટે પહોંચ્યા…

શિવભક્તો હોડી લઈને પણ દર્શન માટે પહોંચ્યા...
શિવભક્તો હોડી લઈને પણ દર્શન માટે પહોંચ્યા...

નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામે 2 નદીઓના સંગમ સ્થાન પર ઉકાઈ જળાશયના ફુગારાનું તાપી નદીના પાણીમાં ભગવાન શિવનું મંદિર આવેલું છે, જેનું શિવલિંગ સતત 8 માસ જેટલો સમય પાણીમાં ડૂબેલું રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

હોડીમાં બેસીને જ શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. શિવભક્તોએ હોડીનું શરણું લઈને પણ મહાશિવરાત્રિ પર્વેની ઉજવણી કરવામાં આવી હતી.

Read About Weather here

 શિવરાત્રિના પર્વે પણ પાણી ઓછું નહીં થતાં શિવલિંગ પાણીમાં ડુબાણમાં છે. ત્યારે શિવભકતો પોતાના ઇષ્ટદેવનાં દર્શન માટે મહાદેવ જળાભિષેક સ્થિતિમાં હોય, ભક્તો હોડીમાં બેસીને મંદિરે પહોંચી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

.