રેકોર્ડબ્રેક 58832 મતે ભવ્ય વિજય…!!

રેકોર્ડબ્રેક 58832 મતે ભવ્ય વિજય...!!
રેકોર્ડબ્રેક 58832 મતે ભવ્ય વિજય...!!


મમતા બેનરજીને સીએમ પદે રહેવા માટે આ ચૂંટણી જીતવી જરુરી હતી અને તેના કારણે આ બેઠક તેમના માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

મમતા બેનરજીની જીતની ટીએમસીના કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી. મમતા બેનરજીને કુલ 84000 કરતા વધારે મત મળ્યા છે. જ્યારે ભાજપની પ્રિયંકા ટિબરેવાલને 26000 ઉપરાંત મત મળ્યા છે.

મમતા બેનરજીના ભાઈએ કહ્યું હતું કે, રાજ્યમાં ટીએમસીનો કોઈ વિકલ્પ નથી અને હવે 2024માં દિલ્હીમાં પણ અમે સરકાર બનાવીશું. પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભવાનીપુરની હાઈપ્રોફાઈલ બેઠક પર મમતા બેનરજીએ 58832 મતથી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ સામે રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે.

આમ તો ચોથા પાંચમા રાઉન્ડની ગણતરી બાદ જ નક્કી થઈ ગયું હતું કે, મમતા બેનરજીની જીત નિશ્ચિત છે

Read About Weather here

પણ મતગણતરી બાદ તેઓ કેટલા ભવ્ય મતથી જીતે છે તેની રાહ જોવાતી હતી. અપેક્ષા પ્રમાણે જ ટીએમસીએ અહીંયા ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here