
નવા સંસદ ભવનને હાઈટેક અને વધુ સુરક્ષિત બનાવવાની તૈયારી થઈ ચૂકી છે. આ વધતે સુરક્ષાની જવાબદારી એ.આઈ. (આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સ)ને સોંપવામાં આવી છે, જે કોઈ પણ અજાણ્યાને અંદર સુધી એન્ટ્રી નહીં કરવા દે.
Visit Saurashtra Kranti Homepage here
ખરેખર તો નવા સંસદ ભવનની સુરક્ષામાં આ વખતે એડવાન્સ્ડ ફેસશિયલ આર્ટિફીશિયલ ઈન્ટેલીજન્સ મીકેનીઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી નવા સંસદ ભવનમાં દરવાજો ફેસ સ્કેનીંગ બાદ જ ખુલશે. નવા સાંસદ ભવનના સુરક્ષા કવચ એડવાન્સ્ડ સિસ્ટમ માટે ફેસ સ્કેનથી લઈને અન્ય બાયો મેટ્રિક ડિટેલ્સ લેવામાં આવી રહી છે. જેમાં પાસપોર્ટ રિન્યુઅલ બનાવવા સુધીની પણ જાણકારી સામેલ છે, જો સ્કેનીંગ સીસ્ટમ કામ નહીં કરે તો સંસદ સભ્ય થંબપ્રિન્ટ સ્કેનર અને યુનિક પીન નંબર એન્ટર કરીને નવા સંસદ ભવનમાં પ્રવેશ કરી શકે છે. એક સ્માર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે એટીએમ કાર્ડ જેવું છે. નવી સિસ્ટમ મુજબ મીડિયા કાર્ડથી નોર્થ યુટીલીટી બિલ્ડીંગનું એકસેસ મળશે. આ સિવાય કેન્ટીન અને રૂમની સુવિધા મળશે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here