જૂની પેન્સન યોજના લાગુ કરવા 1લી ઓક્ટોબરએ દિલ્હીમાં આંદોલન, ગુજરાતના 10 હજાર કર્મચારીઓ પણ જોડાશે

જૂની પેન્સન યોજના લાગુ કરવા 1લી ઓક્ટોબરએ દિલ્હીમાં આંદોલન, ગુજરાતના 10 હજાર કર્મચારીઓ પણ જોડાશે
જૂની પેન્સન યોજના લાગુ કરવા 1લી ઓક્ટોબરએ દિલ્હીમાં આંદોલન, ગુજરાતના 10 હજાર કર્મચારીઓ પણ જોડાશે
રામલીલા મેદાન-દિલ્હી ખાતે આયોજીત જુની પેંશન યોજના લાગુ કરવા માટેના રાષ્ટ્રીય આંદોલનમાં ગુજરાતનાં 10000થી વધુ કર્મચારીઓ ભાગ લેશે 1લી ઓક્ટોબરના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેંશન સ્કીમ-NMOPS દ્વારા પેંશન શંખનાદ રેલીનું આયોજન થનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

જેનો મુખ્ય હેતુ જુની પેંશન યોજના લાગુ કરવાનો તેમજ ખાનગીકરણ નાબુદીનો છે. જેમાં ભારતના તમામ રાજ્યોમાંથી 10 લાખથી વધુ કર્મચારીઓ ભાગ લેશે.આ કાર્યક્રમમાં ગુજરાતનાં 10 હજારથી વધુ કર્મચારીઓ ભાગ લેવાના છે. ગુજરાતનાં કર્મચારીઓ જુની પેંશન યોજના ઉપરાંત ફિક્સ પગાર નાબુદીના લક્ષ્ય સાથે મોટી સંખ્યામાં જોડાશે. ગુજરાત મોડેલની વાસ્તવિકતા પ્રથમ વખત રાષ્ટ્રીય મંચ પરથી પ્રસારિત થશે. 

Read Saurashtra Kranti E-Paper here

સ્વાભાવિક છે કે NMOPS ના નેતૃત્વમાં જ OPS ની લડત સમગ્ર ભારત ઉપરાંત ગુજરાતમાં શરુ થયેલ જે લડતને પરિણામે અત્યાર સુધી 5 રાજ્યો રાજસ્થાન, ઝારખંડ, છતીશગઢ, પંજાબ તેમજ હિમાચલ પ્રદેશ ખાતે OPS લાગુ થયેલ છે તેમજ કર્ણાટક ખાતે ટૂંક સમયમાં OPSનો અમલ શક્ય બનશે એ નિશ્ચિત છે. ઉપરાંત, 4 થી વધુ રાજ્યોના મુખ્યમંત્રીઓએ તો NMOPS ના મંચ પરથી OPS માટે જાહેરાત કરેલ છે. આવનારા સમયમાં લોકસભા 2024 ની ચૂંટણી પહેલાં આ આંદોલન NMOPS ના નેતૃત્વમાં અતિ ઉગ્ર બનશે એ નિશ્ચિત છે. નવી પેંશન યોજના-NPS માં કર્મચારીના પગારના 10% ઉપરાંત સરકારે પ્રજાના વેરા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here