કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે !!

કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે !!
કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે !!

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સથી કહૃાું હતું કે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિક્ધ્ડ બોનસ નોન ગેઝેટેડ કર્મચારીઓ માટે છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેમાં રેલવેના કર્મચારીઓ પણ સામેલ છે. આરપીએફ અને આરપીએસએફના કર્મચારીઓ આ બોનસના હકદાર નથી. કેન્દ્રીય મંત્રીએ કહૃાું હતું કે આ નિર્ણયથી લાખો રેલવે કર્મચારીઓને ફાયદો થશે. રેલવે દર વર્ષે પોતાના નોન ગેજેટેડ કર્મચારીઓને પ્રોડક્ટિવિટી લિક્ધ્ડ બોનસ આપે છે.

Read About Weather here

રેલવેની 75 દિવસનું બોનસ આપવાની યોજના હતી જેનો કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. બાદમાં રેલવેએ તેમાં વધારો કરીને 78 દિવસ કરી આપ્યા હતા. જોકે રેલવે કર્મચારીઓએ માગણી કરી છે કે તેમને 80 દિવસનું બોનસ આપવામાં આવે.

ઇન્ડિયન રેલવેના 11.56 લાખ કર્મચારીઓને દશેરાની ભેટ આપવામાં આવી છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here