આરોગ્ય ક્ષેત્રમાં અનેક પડકારોનો સામનો કરીને દેશ હવે ઘણો આગળ વધ્યો છે: વડાપ્રધાન મોદી

વેક્સીન સર્ટિફિકેટમાંથી પ્રધાનમંત્રીનો ફોટોગ્રાફ હટાવવા કેરળ હાઇકોર્ટમાં અરજી
વેક્સીન સર્ટિફિકેટમાંથી પ્રધાનમંત્રીનો ફોટોગ્રાફ હટાવવા કેરળ હાઇકોર્ટમાં અરજી

રાજસ્થાનમાં ચાર મેડિકલ કોલેજનો વર્ચ્યુઅલ શીલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હેલ્થ સેકટરમાં અગાઉ ભારતે અનેક પડકારોનો સામનો કર્યો છે. એ પછી દેશ આરોગ્યની સવલતોની દ્રષ્ટિએ ધણો આગળ વધી ગયો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણે 6 એઇમ્સમાંથી આગળ વધીને 22 એઇમ્સ સુધી પહોંચ્યા છીએ. દેશમાં અત્યારે 100થી વધુ નવી મેડિકલ કોલેજો બની રહી છે. તેમણે ઉર્મેયુ હતું કે, મેડિકલ શિક્ષણનો મોટો લાભ રાજસ્થાનને મળ્યો છે. મેડિકલની બેઠકો પણ ત્યાં બમણી કરવામાં આવી છે. હવે નવી મેડિકલ કોલેજ પણ બની રહી છે.

Read About Weather here

જેનાથી આરોગ્યના ક્ષેત્રમાં રાજસ્થાન અને અન્ય રાજયોને પણ મેડિકલ શિક્ષણના લાભ મળતા થઇ જશે. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્યના સેકટરમાં દેશને અગાઉ ધણા પડકારો સહન કરવા પડયા છે પણ હવે આ સેકટરમાં દેશ ધણો આગળ નીકળી ચુકયો છે. તેમણે હેલ્થ સેકટરમાં પ્રગતિની હરણફાડની વિગતો દર્શાવી હતી.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here