અનવર ઈબ્રાહિમ મલેશિયાના નવા વડાપ્રધાન બન્યા

અનવર ઈબ્રાહિમ મલેશિયાના નવા વડાપ્રધાન બન્યા
અનવર ઈબ્રાહિમ મલેશિયાના નવા વડાપ્રધાન બન્યા
અનવર ઈબ્રાહિમએ ગુરુવારે મલેશિયાના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા. મલેશિયામાં 19 નવેમ્બરે ચૂંટણી થઈ ત્યારથી મડાગાંઠ ચાલી રહી હતી. દરમિયાન કિંગ સુલતાન અબ્દુલ્લાએ અનવરને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

2018થી મલેશિયામાં ત્રણ ચૂંટણી યોજાઈ છે. અનવર ઈબ્રાહિમ વર્ષ 1990માં નાયબ વડાપ્રધાન હતા અને 2018માં તેઓ વડાપ્રધાન બનતા રહી ગયા હતા.મલેશિયાના કિંગ સુલતાન અબ્દુલ્લા સુલતાન અહમદ શાહ પાસે વડાપ્રધાનની નિમણૂક કરવાની સત્તા છે. આ માટે તમામ પક્ષોએ તેમની સામે બહુમત સાબિત કરવાનું હોય છે. અનવર લાંબા સમયથી ઈન્ડોનેશિયામાં વિરોધ પક્ષના નેતા છે. પાંચ દિવસ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં અનવર ઈબ્રાહિમનું સમર્થન ધરાવતા ગઠબંધન પકતાન હરાપાતે 82 બેઠક જીતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here