અંકલેશ્વરમાં:રેલસેવા બંધ,મકાનો જળમગ્ન;અનેક વિસ્તારોમાં ભરાયા નર્મદા નદીના પાણી

અંકલેશ્વરમાં:રેલસેવા બંધ,મકાનો જળમગ્ન;અનેક વિસ્તારોમાં ભરાયા નર્મદા નદીના પાણી
અંકલેશ્વરમાં:રેલસેવા બંધ,મકાનો જળમગ્ન;અનેક વિસ્તારોમાં ભરાયા નર્મદા નદીના પાણી
ગુજરાતમાં ફરી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના 100 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારે વરસાદ અને નર્મદા નદીના પાણીને કારણે ભરૂચ અને અંકલેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અંકલેશ્વરમાં 15થી 20 ફૂટ સુધી પાણી ભરાયા છે. શહેરની અનેક સોસાયટીઓ જળમગ્ન બની છે. સોસાયટીઓમાં પાણી ઘુસી જતા વીજળીઓ ગુલ થઈ ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરના હાંસોટ રોડ પરની 15થી વધુ સોસાયટીમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. શહેરમાં પાણી ભરાતા વીજ સમસ્યા પણ ઉભી થઈ છે. ગુજરાતમાં ફરી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના 100 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે.

હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ અને નર્મદા નદીના પાણીને કારણે ભરૂચ અને અંકલેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અંકલેશ્વરમાં 15થી 20 ફૂટ સુધી પાણી ભરાયા છે. શહેરની અનેક સોસાયટીઓ જળમગ્ન બની છે. સોસાયટીઓમાં પાણી ઘુસી જતા વીજળીઓ ગુલ થઈ ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરના હાંસોટ રોડ પરની 15થી વધુ સોસાયટીમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. શહેરમાં પાણી ભરાતા વીજ સમસ્યા પણ ઉભી થઈ છે. ગુજરાતમાં ફરી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના 100 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Read Saurashtra Kranti E-Paper here

ભારે વરસાદ અને નર્મદા નદીના પાણીને કારણે ભરૂચ અને અંકલેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અંકલેશ્વરમાં 15થી 20 ફૂટ સુધી પાણી ભરાયા છે. શહેરની અનેક સોસાયટીઓ જળમગ્ન બની છે. સોસાયટીઓમાં પાણી ઘુસી જતા વીજળીઓ ગુલ થઈ ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરના હાંસોટ રોડ પરની 15થી વધુ સોસાયટીમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. શહેરમાં પાણી ભરાતા વીજ સમસ્યા પણ ઉભી થઈ છે. 

 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here