UAEએ ભારતની હિંમત વધારી, ત્રિરંગાના રંગે રંગાયુ બુર્જ ખલીફા

IND-UAE
IND-UAE

UAEની આ બિલ્ડિંગ્સ પર છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતના સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ અને ગાંધી જયંતીના અવસર પર તિરંગાના રંગમાં પ્રદર્શિત કરાય છે

ભારતમાં કોરોના વાયરસ મહામારીથી પરિસ્થિતિ વિકરાળ બની છે તેની વચ્ચે દૃુનિયાભરના કેટલાંય દેશો મદદ માટે આગળ આવી રહૃાા છે. આ બધાની વચ્ચે યુએઈએ ભારતના પ્રત્યે એકજૂથતા દેખાડવા માટે દૃુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગમાંથી એક બુર્જ ખલીફાને તિરંગાના રંગે રંગી દેવાયું. એટલું જ નહીં યુએઇએ અબુધાબીની રાષ્ટ્રીય ઓઇલ કંપનીના ટાવરને પણ તિરંગામાં દેખાડયું. આ બંને બિલ્ડિંગ્સ પર હેશટેગની સાથે #StayStrongIndiaનો મેસેજ પણ દેખાયો.

Subscribe Saurashtra Kranti here

UAEની આ બિલ્ડિંગ્સ પર છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતના સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ અને ગાંધી જયંતીના અવસર પર તિરંગાના રંગમાં પ્રદર્શિત કરાય છે. પરંતુ એવું પહેલી વખત બન્યું કે આ દેશે ભારતના પ્રત્યે પોતાનું સમર્થન આ રીતે વ્યકત કર્યું હોય.

Read About Weather here

ભારત અને UAEના સંબંધ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા મજબૂત થયા છે. પાકિસ્તાન જ્યારે જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવાયેલા નિર્ણયની વિરૂદ્ધ વૈશ્ર્વિક સમુદૃાયને ભડકાવાની કોશિશમાં લાગી ગયું હતું તે સમયે પણ યુએઇ ભારતની સાથે ઉભેલું દેખાયું. UAEએ 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવાના નિર્ણયને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here