ICC T-20 વર્લ્ડ કપ 2021 માં ભારત સામે મેદાને જંગ ખેલનારી ટીમ જાહેર

ICC T-20 વર્લ્ડ કપ 2021 માં ભારત સામે મેદાને જંગ ખેલનારી ટીમ જાહેર
ICC T-20 વર્લ્ડ કપ 2021 માં ભારત સામે મેદાને જંગ ખેલનારી ટીમ જાહેર

ICC T-20 વર્લ્ડ કપ 2021 નો મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજવવા જઈ રહી છે. ફરી એક વાર ઘણા વર્ષો બાદ બંને ટીમ મેદાને જંગ ખેલશે. ભારતે ગઇકાલે ટેસ્ટ મેચ 391/10 થી ઈગ્લેંડને હરાવી ભારતે મેચ જીતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બાદ ICC T-20 વર્લ્ડ કપ 2021 જીતવા પર ભારતીય ખેલાડીઓ બાજ નજર રાખીને બેઠા છે. આ મેચ બંને ટીમો વચ્ચે 24 ઓકટોબર દુબઈમાં એક લીગ મેચ યોજાશે. ICC T-20 વર્લ્ડ કપ 2021 તા.17 ઓક્ટોબરથી યુએઈમાં આ મેચ શરૂ થશે. 

IECCના જણાવ્યા મુજબ ICC T-20 વર્લ્ડ કપ 2021ની તમામ મેચ યુએઈ અને ઓમાનના સ્ટેડિયમમાં યોજાશ.

1 દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ

2. અબુધબીનું શેખ જાયેદ સ્ટેડિયમ

3. શારજહા સ્ટેડિયમ

4. ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ

Read About Weather here

છેલ્લા ઘણા વર્ષો થી ભારત IECCની મોટી ટુર્નામેંટ જીતી શક્યું નથી . તેથી ભારતીય ક્રિકેટરો પોતાની તમામ તાકાત લગાવી ICC T-20 નો વર્લ્ડ કપ જીતવા જાન લગાવી દેશે. વિરાટ કોહલી કેપ્ટન તારીખે ફરજ અદા કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here