30મીએ વડાપ્રધાન મોદી કેવડિયા આવશે …

ભારત ડિજિટલ બનતા ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળી છે: મોદી
ભારત ડિજિટલ બનતા ગરીબોને ભ્રષ્ટાચારથી રાહત મળી છે: મોદી

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ સંદર્ભે સરકારમાંથી સત્તાવારપણે કોઈ ફોડ પાડી રહ્યું નથી. પરંતુ, દિલ્હીથી કેબિનેટ સેક્રેટરી વડાપ્રધાનના પ્રવાસ પૂર્વે સમિક્ષા બેઠક માટે શુક્રવારે ગુજરાત આવી રહૃાા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

વડાપ્રધાન અગાઉ પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિને ગુજરાત આવવાના હતા. જો કે, છેલ્લી ઘડીએ એ કાર્યક્રમ પડતો મુકાયો હતો. ગતવર્ષે કોવિડ-19ને કારણે 31 ઓક્ટોબરે ઔપચારિકતા ખાતર એકતા પરેડ યોજાઈ હતી.

જો કે, આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેનું ફૂલ લેજ્ડ આયોજન ચાલી રહૃાુ છે.

જેમાં વડાપ્રધાન મોદી સામેલ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે એકતા પરેડ યોજાશે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતની શક્યતાઓ વચ્ચે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે.

Read About Weather here

કેવડિયા કોલોની નજીક નર્મદા નદી ઉપર 14 કરોડના ખર્ચે ગોરા ઘાટ તૈયાર થઈ ચૂક્યો છે. આ ઘાટ ઉપરથી 30મી ઓક્ટોબરની ઢળતી સાંજે વડાપ્રધાન મોદી ગંગા આરતીની જેમ નર્મદા આરતીનો આરંભ કરાવશે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here