10 થી 16 વર્ષના બાળકો માટે મોતીકામના વર્કશોપનું આયોજન…

મિલ્કતો સીલ, 1618 મિલ્કતોને નોટીસ, રૂા.5.54 કરોડ રીકવરી
મિલ્કતો સીલ, 1618 મિલ્કતોને નોટીસ, રૂા.5.54 કરોડ રીકવરી

મોતીકામ સૌરાષ્ટ્રના વારસાને જીવંત રાખતી કલાઓમાંની એક હસ્તકલા છે. આ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા ઈન્ડિયન ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) ઈન્ટેક સંસ્થા રાજકોટ ખાતે કાર્યરત છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સંસ્થા દ્વારા રાજકોટના બાલભવનમાં 10 થી 16 વર્ષના બાળકો માટે મોતીકામના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મોતીકામના વર્કશોપમાં નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને  નિષ્ણાંતો દ્વારા બાળકોને  પરંપરાગત મોતીકામની  પધ્ધતિ  શીખડાવવામાં આવશે. 22 સ્પ્ટેમ્બર ગુરૂવારે સાંજે 5 કલાકે યોજાનારા આ વર્કશોપને લગતી તમામ સામગ્રીઓ તેમજ ભાગ લેનારા બાળકોને પ્રમાણપત્ર  ઇન્ટેક સંસ્થા દ્વારા આપવામાં આવશે.

Read About Weather here

આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુકોએ તા. 19 સપ્ટેમ્બર  સુધી બાલભવન ખાતે  નોંધણી કરાવવાની રહેશે. વધુ વિગતો માટે intachrajkotgmail. Com પર મેઈલ અથવા 78599 33791 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here