૭ વર્ષ પહેલા ગુમ થયેલ યુવકનું ખૂન થયાનું ખુલ્યુ

૭ વર્ષ પહેલા ગુમ થયેલ યુવકનું ખૂન થયાનું ખુલ્યુ
૭ વર્ષ પહેલા ગુમ થયેલ યુવકનું ખૂન થયાનું ખુલ્યુ

પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાનાં રાણા વડવાળામાં ૭ વર્ષ પહેલા ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. હત્યા કરીને મૃતદેહ જમીનમાં દાટી દીધાનું ખુલતા પોલીસ ટીમે મૃતદેહને બહાર કાઢવા તજવીજ હાથ ધરી છે.