વિજ લાઇનના થાંભલા ઉપર યુવક ચડી ગયા બાદ કૂદકો મારીને ભાગ્‍યો

વિજ લાઇનના થાંભલા ઉપર યુવક ચડી ગયા બાદ કૂદકો મારીને ભાગ્‍યો
વિજ લાઇનના થાંભલા ઉપર યુવક ચડી ગયા બાદ કૂદકો મારીને ભાગ્‍યો

ગોંડલના નવા યાર્ડ પાસે વિજ ઇલેવન કેવી પર એક યુવક ચડી જતા નીચે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. શા માટે તે ઉપર ચડી ગયો હતો તે જાણવા મળ્‍યું નથી. પરંતુ વિજ લાઇન બંધ કરીને ક્રેઇન બોલાવીને નીચે લાવવા પ્રયાસ કરતા તે જાતે ઉતરવા લાગ્‍યો હતો અને કૂદકો મારીને ભાગી ગયો હતો.