વિજય રૂપાણી અમેરિકાના પ્રવાસે : લોસ એન્જલસમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન …

વિજય રૂપાણી અમેરિકાના પ્રવાસે : લોસ એન્જલસમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન ..
વિજય રૂપાણી અમેરિકાના પ્રવાસે : લોસ એન્જલસમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન ..

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓએ હાલમાં પૂર્ણ થયેલ લોકસભા ચૂંટણી દરમ્યાન રાજકોટ બેઠક અને પંજાબ રાજ્યની ભાજપ માટે જવાબદારી સંભાળી હતી.

વિજય રૂપાણી અમેરિકાના પ્રવાસે : લોસ એન્જલસમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન ... લોસ એન્જલસ

ત્યારબાદ હાલમાં 17 જૂનના રોજ તેઓ અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકામાં તેમના પુત્ર ઋષભ રહે છે તેથી પારિવારિક મુલાકાત લીધી છે. તે દરમ્યાન તેઓએ લોસ એન્જલસ ખાતે આવેલ બાપ્સ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પરિવાર સાથે પહોંચ્યા હતા અને દર્શન અભિષેક કર્યા હતા.

વિજય રૂપાણી અમેરિકાના પ્રવાસે : લોસ એન્જલસમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન ... લોસ એન્જલસ

આ સમયે તેમનું કોઠારી સ્વામી દ્વારા અભિવાદન કરાયું હતું અને હાથમાં રક્ષા સૂત્ર બાંધવામાં આવી હતી.

વિજય રૂપાણી અમેરિકાના પ્રવાસે : લોસ એન્જલસમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન ... લોસ એન્જલસ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here