વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇમાં રશિયા,ઓસ્ટ્રીયાનો પ્રવાસ કરશે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇમાં રશિયા,ઓસ્ટ્રીયાનો પ્રવાસ કરશે..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇમાં રશિયા,ઓસ્ટ્રીયાનો પ્રવાસ કરશે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇ માસના બીજા સપ્તાહમાં ઓસ્ટ્રીયાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે સ્ટાર્ટઅપ તથા હાઇટેક ક્ષેત્રમાં કરાર થવાની સંભાવના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તીવ્ર ગતિએ વિકસી રહ્યું છે : ચીન  | India is growing at a rapid pace under the leadership of Prime Minister Narendra  Modi: China

ભારતના કોઇપણ વડાપ્રધાન ચાર દાયકા બાદ યુરોપીયન યુનિયનના આ દેશની મુલાકાતે જશે. આ પૂર્વે 1983માં તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ ઓસ્ટ્રીયાની મુલાકાત લીધી હતી. બન્ને દેશો દ્વિપક્ષી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇમાં રશિયા,ઓસ્ટ્રીયાનો પ્રવાસ કરશે... નરેન્દ્ર

ઓસ્ટ્રીયા નાટોનું સભ્ય રાષ્ટ્ર નથી. યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પણ ઓસ્ટ્રીયાએ રશિયા સાથેના આર્થિક સંબંધો જાળવી રાખ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ઓસ્ટ્રીયા જશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here