ગુજરાતી શોર્ટ ફિલ્મ સૌનો સમયમાં હેમલ જાજલ અભિનેતા અને સહદિગ્દર્શક તરીકે જોવા મળશે
Subscribe Saurashtra Kranti here
આ શોર્ટ ફિલ્મ ના દિગ્દર્શક યશ પંડ્યા, લેખક સાગર મારડિયા, સ્ક્રિન પ્લેય મેહુલ મેર, સીનેફોટોગ્રાફી જીજ્ઞાશું પડિયા, કવિતા આપનાર ચિરાગ મામતોરા, વોઇસ કૃણાલ પડિયા, રેકોર્ડિંગ મણિયાર સ્ટુડિયો અને આ ફિલ્મ માં મુખ્ય રોલ માં મેહુલ મેર, હેમલ જાજલ, યશ પંડ્યા, જીજ્ઞાશું પડિયા, અમન પડિયા અને પ્રવીણ વાઢેર એ અભિનય કર્યો છે
![રાજકોટ ના સેલ્ફીમેન હેમલ જાજલ નો શોર્ટ ફિલ્મમાં ડેબ્યુ હેમલ જાજલ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Read About Weather here
આ શોર્ટ ફિલ્મ વિશે કહીયે તો આ શોર્ટ ફિલ્મ જીવનમાં કિમંત સમજાવતી શોર્ટ ફિલ્મ છે આ શોર્ટ ફિલ્મ 30મી મેએ રિલીઝ થશે છે યુટ્યુબ પર માય ફેમેલી પ્રોડકશન નામ ની ચેનલ પર તો અમને આશા છે તમે આ શોર્ટ ફિલ્મ નિહાળશો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here