જાહેરનામાં ભંગ બદલ બસ ના ચાર ડ્રાઈવરોની ધરપકડ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ચાની હોટેલ માં સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવા(જાહેરનામાં ભંગ) વેપાર કરતા ભરવાડ શખ્સ ની અટકાયત

માલવિયા નગર પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ૧૫૦, ફૂટ રીંગ રોંડ ગોંડલ ચોકડી તરફ થી ટ્રાવેલ્સો રોકી ચેક કરતા કુલ ચાર ટ્રાવેલ્સોમાં કેપેસીટીના ૫૦ ટકા થી વધારે પેસેન્જરો બેસાડી સોશ્યલ ડીસ્ટન્ટસ નહિ જાળવી મળી આવતા કપિલકુમાર કચરા ભાઈ સુવા (ઉ.વ-૩૨) રહે-નાગનાથ ચોક પોલીસ ચોકી પાછળ, તા.ઉપલેટા (પૂનમ ટ્રાવેલ્સ)

Subscribe Saurashtra Kranti here

નરેન્દ્ર ભાઈ વિઠલભાઈ વેકરીયા (ઉ.વ.૪૩) રહે પીરવાડી પાસે ગણેશ સોસાયટી શેરી નં.૫ હુડકો વિસ્તાર પાસે (શક્તિમાન કંપનીની સ્ટાફ બસ)

અલ્ફાઝભાઈ અયુબભાઈ બ્લોચ(ઉં.વ ૨૫) રહે અજન્તા ટોકીસ પાસે જુના કુંભારવાડા અકબરી એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૩ રાજકોટ (સંજરી ટ્રાવેલ્સ)

દેવરાજભાઈ કાનજીભાઈ હાડા (ઉં.વ ૩૬) રહે.સરદારનગર શેરી નં.૨ મવડી પ્લોટ (શક્તિમાન સ્ટાફ બસ)

Read About Weather here

ડ્રાઈવરો વિરુધ્ધ કાયદેસર ની કાર્ય વાહી કરી બસના માલિકોને નોટિશ પાછળ છે તેમજ તાલુકા પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ જે.વી ધોળા તથા પો.સબ.ઈન્સ. એન.ડી.ડામોર તથા સ્ટાફ ના માણસો જાહેરનામાં ની અમલ વારી કરાવવા અર્ધસરકારી સંસ્થઓ, પ્રા.લી.કંપનીઓ, ખાનગી કંપનીઓ, હીરો હોન્ડા ના શોરૂમો, મારૂતિના શોરૂમો તેમજ ભીડભાડ વાડી તમામ જગ્યાએ જઈ તપાસ કરતા માસ્ક વગર મળી આવતા ઇસમો તેમજ પાનના ગલ્લા તેમજ ચાની હોટલોએ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયેલ હોય તે તમામ ઇસમોને માસ્કના મેમો આપેલ છે જાહેરનામાં ભંગ કરનાર દુકાનધારક ભાણાભાઈ ભીમાભાઇ (ઉં.વ ૩૫) ધંધો રવેચી ચા ની હોટલે રહે.

મનહરપુર-૧ દ્વારકાધીસ પેટ્રોલપંપની સામેની શેરી માધાપર ગામ જામનગર રોડ વાળાએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી ગુનો કરતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.      

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here