રાજકોટમા વાવાઝોડા ની અસર

વાવાઝોડાની અસર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં દેખાય

રાજકોટમાં રાત્રે ભારે પવન ફૂંકાયો

મોરબીના નવલખી બંદર પર પણ ૪ નંબરનું સિગ્નલ લગાવાયું