રાજકોટમાં ઈલેક્ટ્રીક સ્કૂટર જાહેર રોડ ઉપર ભસ્મિભૂત થઈ ગયું

રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર બિગ બજારની સામે એક ઇલેક્ટ્રીક સ્કૂટર અત્યારે સાંજે અચાનક સળગી ઊઠતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ધુમાડાના ગોટે ગોટા છવાયા.  આખું સ્કૂટર સળગીને ખાખ થઈ ગયુ..