ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પોતાને ઝડપથી ફિટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ સંદર્ભે તેણે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો જેમાં તે જીમમાં ખૂબ પરસેવો પાડતો જોવા મળે છે. તેને જોઇને સ્પષ્ટ લાગે છે કે તે જલ્દી જ ટીમમાં વાપસી કરી શકે છે.
તેમને પોતાનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેણે કેપ્શનમાં લખ્યું કે – દરેક દિવસ ફીટ બનવાની બીજી તક છે.
Visit Saurashtra Kranti E-paper here