પટણામાં નીટના ઉમેદવારોનો વિરોધ પ્રદર્શન:જો સરકારમાં હિમત હોય તો આ મામલે કાર્યવાહી કરે જેથી પેપર લીક કરવાની કોઈ હિંમત ન કરે…

પટણામાં નીટના ઉમેદવારોનો વિરોધ પ્રદર્શન:જો સરકારમાં હિમત હોય તો આ મામલે કાર્યવાહી કરે જેથી પેપર લીક કરવાની કોઈ હિંમત ન કરે
પટણામાં નીટના ઉમેદવારોનો વિરોધ પ્રદર્શન:જો સરકારમાં હિમત હોય તો આ મામલે કાર્યવાહી કરે જેથી પેપર લીક કરવાની કોઈ હિંમત ન કરે

પુરા દેશમાં વિવાદ જગાવનાર ‘નીટ’ પરીક્ષાની ધાંધલી મામલે પટણામાં નીટના ઉમેદવારોએ જોરદાર વિરોધ પ્રદર્શન કરી સરકારને પડકાર ફેંકયો હતો કે સરકારમાં હિમત હોય તો આ મામલે કાર્યવાહી કરે જેથી પેપર લીક કરવાની કોઈ હિંમત ન કરે.

પટણામાં નીટના ઉમેદવારોનો વિરોધ પ્રદર્શન:જો સરકારમાં હિમત હોય તો આ મામલે કાર્યવાહી કરે જેથી પેપર લીક કરવાની કોઈ હિંમત ન કરે... નીટના ઉમેદવારો

નીટના ઉમેદવારો જોરદાર વિરોધ પ્રદર્શન કરી રસ્તા પર ઉતરી આવતા પોલીસે ઉમેદવારો પર લાઠીચાર્જ પણ કરવો પડયો હતો. આ મામલે છાત્ર નેતા સૌરવકુમારે કહ્યું હતું કે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર પુરેપુરી ફેલ્યોર છે.

પટણામાં નીટના ઉમેદવારોનો વિરોધ પ્રદર્શન:જો સરકારમાં હિમત હોય તો આ મામલે કાર્યવાહી કરે જેથી પેપર લીક કરવાની કોઈ હિંમત ન કરે... નીટના ઉમેદવારો

મોટી મોટી એજન્સીઓ મોટા મોટા ચરમ બંધીઓના સેટીંગ ગેટીંગ સાથે ન જતી હોત તો કોઈપણ રીતે પેપરલીક ન થયુ હોત. સરકારમાં હિંમત હોય તો આ લોકો પર તરત કાર્યવાહી કરે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here