કૃષિમંત્રી આર.સી.ફળદૃુએ કોરોના વેક્સિન લીધી

કોરોના વેક્સિન
કોરોના વેક્સિન

કોરોના વેક્સિન

જામનગર ખાતે આજરોજ કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદૃુએ કોરોના પ્રતિરોધક-કોરોના વેક્સિન રસી મુકાવી, રસી સુરક્ષિત છે તેમ પ્રેરણાત્મક સંદૃેશ આપ્યો હતો. હાલ જામનગર ખાતે ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૫થી ૫૯ વર્ષના કો-મોર્બીડ નાગરિકોને રસી મૂકી સુરક્ષિત કરવા માટે ઝુંબેશ ચાલુ છે, આ રસીકરણ ઝુંબેશને જામનગરના નાગરિકો દ્વારા બહોળો હકારાત્મક પ્રતિસાદૃ મળ્યો છે.


આ તકે મંત્રી આર.સી.ફળદૃુએ કહૃાું હતું કે, રસી વિશ્ર્વસનીય અને એકદૃમ સુરક્ષિત છે, રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે, આ રસીની મને કોઈ આડઅસર જોવા મળી નથી. આપણો દૃેશ રસી ઉત્પાદૃનમાં અને મેળવવામાં સફળ રહૃાો છે અને આ રસી કોરોના નિયંત્રણ માટે અસરકારક છે એટલા પ્રામાણિત આધારો સાથે જ્યારે આપણો દૃેશ આગળ વધી રહૃાો છે, ત્યારે આપણે સૌ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ, કોઈ ભય વગર આ રસી મુકાવી દૃેશને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here