ઓક્સિજનની માંગ અંગે ટૂંક સમયમાં આવી શકે છે સારા સમાચાર

ઓક્સિજન
ઓક્સિજન

ભારત સરકારે દુનિયાના અનેક દેશોમાંથી ઓક્સિજન સહિતની ચીજવસ્તુઓ મંગાવી છે

આશા છે કે મેના મધ્ય સુધીમાં ભારતમાં મેડીકલ ઓક્સિજનના પુરવઠાનું સંકટ સમાપ્ત થઈ જશે,

કોરોનાની બીજી લહેરે ભારતને હલબલાવી નાખ્યુ છે. હોસ્પીટલોમાં ભારે ભીડ છે અને દર્દીઓને બેડ માટે રાહ જોવી પડે છે. મેડીકલ ઓકસીજન અને જીવન રક્ષક દવાઓની અછતને કારણે અનેક દર્દીઓના જીવ ચાલ્યા ગયા છે. એટલુ જ નહિ પોતાના સ્વજનોના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. જો કે સરકારે તેને નિપટવા માટે દેશો પોતાની તાકાત લગાવી છે અનેક ભારતની મદદે પણ આવ્યા છે.

Subscribe Saurashtra Kranti here

ભારત સરકારે દુનિયાના અનેક દેશોમાંથી ઓકસીજન સહિતની ચીજવસ્તુઓ મંગાવી છે. આશા છે કે મેના મધ્ય સુધીમાં ભારતમાં મેડીકલ ઓકસીજનના પુરવઠાનું સંકટ સમાપ્ત થઈ જશે. એક ટોચના ઉદ્યોગે જણાવ્યુ છે કે ઉત્પાદનના ૨૫ ટકાની વૃદ્ધિની સંભાવના છે. સાથોસાથ પરિવહનનું માળખુ મજબૂત થવાથી ઓકસીજનની ડીમાન્ડનો સામનો કરવો ભારત સજ્જ છે.

Read About Weather here

ઉદ્યોગના કહેવા મુજબ મેના મધ્ય સુધીમાં આપણી પાસે ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા. હશે જે ડિમાન્ડ પુરી કરવામાં મદદરૂપ બનશે. ભારત ૧૦૦ ક્રાયોજેનીક કન્ટેનરની આયાત કરી રહ્યુ છે. દરેકમાં ૮૦થી ૧૬૦ ટન ઓકસીજન પહોંચાડી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here