આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન્સ…!!

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન્સ...!!
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન્સ...!!

દેશમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કેસોમાં જોવાતા વધારાને કારણે આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોંજુ ફરી વળ્યું છે.જેના કારણે સરકારે નવા નિયમો તેમજ નિયંત્રણો જાહેર કર્યા છે. તે નિયમો અમલ અચૂકપણે કરવો જરૂરી છે.

સરકારે રાજ્યના 10 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંની નવી ગાઈડલાઈન્સનો બહાર પાડી છે.

તેની સાથોસાથ સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સ્વદેશ આગમન બાદ સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું ફરજિયાત 72 કલાકની અંદર કોવિડ -19 નેગેટિવ RT – PCR રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે.

કોરોના સંક્રમણ વધતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે, જે 11 જાન્યુઆરીથી અમલમાં આવશે.

ભારતમાં વિદેશથી આવનારા તમામ મુસાફરોએ 7 દિવસ માટે ફરજિયાતપણે હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે અને વિદેશથી આવ્યાના 8 દિવસે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે.

કેન્દ્ર સરકારે કોરોનાની દ્રષ્ટીએ જોખમવાળા દેશોની યાદી પણ જારી કરી છે!!

Visit Saurashtra Kranti Homepage here

તે દેશોમાંથી ભારતમાં આવનારાઓએ વધારાની તકેદારીઓનું પાલન કરવાનું રહેશે.

Read About Weather here

જોખમવાળા દેશોની યાદીમાં બ્રિટન સહિત યુરોપના દેશો, દ.આફ્રિકા, બોત્સવાના, ચીન, ઘાના, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, ટાન્ઝાનિયા, હોંગકોંગ, ઇઝરાયલ, કોંગો, ઇથિયોપિયા, કઝાકિસ્તાન, કેન્યા, નાઇજિરિયા, ટ્યૂનિશિયા અને ઝામ્બિયા સામેલ છે. કોરોના સંક્રમણ વધતાં દિલ્હી એઇમ્સમાં રૂટીન પેશન્ટ્સને દાખલ કરવા પર રોક લગાવી દેવાઇ છે. એઇમ્સમાં ઓપીડી સેવા ચાલુ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here