આજે જાણીએ મૃત સાગર (ડેડ સી) વિષે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ઇઝરાયેલના જોર્ડનમાં આવેલ ડેડ સી અર્થાત્ મૃત સાગર દુનિયાનો સૌથી નીચાણમાં આવેલો સાગર છે . પકિ.મી. લાંબો , ૧૫ કિ.મી. પહોળો અને સરેરાશ ૧૯૯ મીટર ઊંડો આ સાગર તેના ઉચ્ચ ઘનત્વ માટે જાણીતો છે.
આજે જાણીએ મૃત સાગર (ડેડ સી) વિષે મૃત

Visit Saurashtra Kranti Homepage here

અહીં વધુ માત્રામાં ખારાશ અને ખનીજ હોવાથી તરતાં ન આવડતું હોય તે માણસ પણ આમાં ડૂબતો નથી . આ સમુદ્રમાં માછલીઓ જીવી શકતી નથી.

આજે જાણીએ મૃત સાગર (ડેડ સી) વિષે મૃત

બીજા દરિયાનાં પાણી કરતાં આ દરિયાના પાણીમાં ૬૦ ગણું મેગ્નેશિયમ અને દસ ગણું વધુ આયોડિન છે.

આજે જાણીએ મૃત સાગર (ડેડ સી) વિષે મૃત

Read About Weather here

છેલ્લા ચાલીસ વર્ષમાં તેના પાણીની સપાટીમાં ૨૬ મીટરનો ઘટાડો થયો છે અને એક અનુમાન મુજબ ૨૦૫૦ સુધીમાં મૃત સાગરનું અસ્તિત્વ પણ કદાચ ન રહે.

આજે જાણીએ મૃત સાગર (ડેડ સી) વિષે મૃત

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here