અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સૌથી લાંબા યુદ્ધને લઇ અમેરિકાનો નિર્ણય…!

અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સૌથી લાંબા યુદ્ધ
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સૌથી લાંબા યુદ્ધ

રાષ્ટ્રપતિ બાઇડને કહૃાું કે, અમે અફઘાનિસ્તાનમાં કોઈ પણ ખતરા અને ધમકી પર નજર રાખીશું

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સૌથી લાંબા યુદ્ધને સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહૃાું કે, જેમ કે અમે અમેરિકાના સૌથી લાંબા યુદ્ધને સમાપ્ત કરવા જઇ રહૃાા છીએ અને અફઘાનિસ્તાનથી અમારા સૈનિકોની અંતિમ ટૂકડી પાછી બોલાવી રહૃાા છીએ. રાષ્ટ્રપતિ બાઇડને કહૃાું કે, હવે અલ કાયદા લગભગ ખત્મ થઈ ગયું છે. તેમ છતા અમેરિકા એ આતંકવાદી ગ્રુપોના ખતરા વિશે સતર્ક રહેશે, જેઓ દૃુનિયાભર માટે કેન્સરની માફક હતા.

Subscribe Saurashtra Kranti here

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને આ વાત ઓસામા બિન લાદેનની ૧૦મી મૃત્યુ તિથિ પર કરી. રાષ્ટ્રપતિ બાઇડને કહૃાું કે, અમે અફઘાનિસ્તાનમાં કોઈ પણ ખતરા અને ધમકી પર નજર રાખીશું અને તેને રોકવાની કાર્યવાહી કરીશું. અમે પોતાના દેશ અને માતૃભૂમિની સાથે જ દૃુનિયાભરના સહયોગીઓની સાથે અમારા હિતોના સંરક્ષણ માટે આતંકવાદી ખતરાનો મુકાબલો કરતા રહીશું અને આ ચાલું રહેશે.

અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ જો બાઇડને કહૃાું કે, તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગને જણાવી દીધું છે કે અમેરિકા હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં મજબૂત સૈન્ય ઉપસ્થિતિ બનાવી રાખશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે આ સંઘર્ષ માટે નહીં, પરંતુ બંને દેશોને આવું કરવાથી રોકવા માટે છે. રાષ્ટ્રપતિ પદના શપથ લીધાના ૧૦૦ દિવસ બાદ બાઇડને કહૃાું કે, અમેરિકા હવે આગળ વધી રહૃાું છે.

Read About Weather here

જો બાઇડને કહૃાું કે, તેમને છેલ્લી એક સદીમાં કોરોના મહામારીના કારણે સૌથી ખરાબ આર્થિક સંકટ વારસામાં મળી છે, પરંતુ અમેરિકા હવે આગળ વધી રહૃાું છે. તેમણે પોતાના સંબોધનમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ પર કહૃાું કે, મેં રાષ્ટ્રપતિ જિનપીંગને જણાવ્યું છે કે અમે પ્રતિસ્પર્ધાનું સ્વાગત કરીએ છીએ, પરંતુ ઘર્ષણ નથી ઇચ્છતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here