સૂર્યનો એક ભાગ તૂટી રહ્યો છે…?!

સૂર્યનો એક ભાગ તૂટી રહ્યો છે…?!
સૂર્યનો એક ભાગ તૂટી રહ્યો છે…?!
સોશિયલ મીડિયા પર રેગ્યુલર અપડેટ્સ શેર કરતા સ્પેસ વેધર ફિઝિસિસ્ટ ડૉ. તમિથા સ્કોવે ટ્વિટર પર લખ્યું કે ઉત્તર ધ્રુવ (સૂર્યનો ઉત્તર ધ્રુવ) પર એક હિસ્સો જાણે અલગ થઈ રહ્યો છે. નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આ અઠવાડિયાની શરૂઆતમાં વૈજ્ઞાનિકોને ચિંતિત કરતું એક અભૂતપૂર્વ અવલોકન કરતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે. આ એક વંટોળ/વમળ/ભંવર (Polar Vortex on Sun)ના આકારનું છે