સની દેઓલની લાહોર 1947 આગામી 26 જાન્યુ.એ રીલિઝ થશે

સની દેઓલની લાહોર 1947 આગામી 26 જાન્યુ.એ રીલિઝ થશે
સની દેઓલની લાહોર 1947 આગામી 26 જાન્યુ.એ રીલિઝ થશે

સની દેઓલ અન પ્રિતી ઝિન્ટાની ફિલ્મ ‘લાહો ૧૯૪૭’ આગામી વર્ષે ૨૬મી જાન્યુઆરીએ રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મ દ્વારા પ્રીતિ ઝિન્ટા લાંબા સમય પછી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. 

આ ફિલ્મના શૂટિંગને  જુન મહિના સુધીમાં પુરુ કરવામાં આવશે. ત્યાર પછી પોસ્ટ પ્રોડક્શન આટોપી આગામી વર્ષે રીલિઝ કરાશે.  ફિલ્મ આમિર ખાને બનાવી છે જ્યારે રાજકુમાર સંતોષીએ દિગ્દર્શન કર્યું છે. આમિર આ ફિલ્મમાં કેમિયો પણ કરી રહ્યો છે.